Gujarat

રાજકોટ અપહરણના કામે ૧૭ વર્ષની બાળકી તથા આરોપીને શોધી કાઢી ગુન્હો ડિટેક્ટ કરતી A.H.T.U. ટીમ.

રાજકોટ અપહરણના કામે ૧૭ વર્ષની બાળકી તથા આરોપીને શોધી કાઢી ગુન્હો ડિટેક્ટ કરતી A.H.T.U. ટીમ.

રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સુચના કરવામાં આવેલ જે અન્વયે, રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે IPC કલમ-૩૬૩ મુજબ કામેના ફરિયાદીની દિકરી ઉ.૧૭ વર્ષ વાળી તા.૨/૩/૨૦૨૪ ગુમ/અપહરણ થયેલ હોય જે અન્વયે તા.૫/૩/૨૦૨૪ ના રોજ ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હાની વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનીટને તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સોપવામાં આવેલ હતી. ભોગબનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા માટે AHTU ની ટીમ દ્વારા ટેકનીકલ ઇન્ટેલીજન્સ તથા હ્યુમન રીસોર્સીષના આધારે સતત પ્રયત્નશીલ હતી. આજરોજ ભોગબનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢેલ છે. અને બાળકીને પરીવાર સાથે મીલન કરાવેલ છે. લવકુશ રામનારાયણ વર્મા ઉ.૨૬ રહે,આરામ હોટલ પાછળ કલ્પતરુ GIDC વિસ્તાર ઉમરગામ જી.વલસાડ મુળ.વતન મોલાગંજયોટા તા.ખરબુપુર જી.ગોંડા UP.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250120-WA0081.jpg