Gujarat

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ – ૨૦૨૫

તા.૦૮/૧૦/૨૦૨૫

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ : વિકાસ સપ્તાહ – ૨૦૨૫

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા રાજ્યવ્યાપી અભિયાનનો ‘વિકાસ રથ’ પરિભ્રમણ— પ્રારંભ કરવાતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

ઝાડેશ્વર,રહાડપોર મુકામે ‘વિકાસ રથ’નું ઉમળકાભેર સ્વાગત, વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લાભો વિતરિત કરાય

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રેરક ઉપસ્થિતિમાં િ વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો

ભરૂચ – બુધવાર – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના ૨૪ વર્ષની ઉજવણીના તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ‘વિકાસ સપ્તાહ’ની શરૂઆત થઈ છે. આ ઉજવણીના પ્રથમ ભરૂચ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પ્રેરક ઉપ—િ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લા પંચાયત ખાતેથી પુજા અર્ચન કરી વિકાસ રથને મહાનુ હસ્તે પ્રસ્થાન કરાયો હતો.

પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયાએ વિકાસ સપ્તાહનું મહત્વ સમજાવતા જણ કે, આ વિકાસ રથ દ્વારા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ અંગેની વિસ્તૃત જા આપવામાં આવશે. તેમણે તમામ નાગરિકોને આ માહિતી મેળવીને સરકાર દ્વારા અપાતી સહાયનો પૂરેપૂરો લા માટે આહવાન કર્યું હતું. આ વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી લાભોની માહિ વિતરણની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અન્વયે ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકા પરિભ્રમણ કરશે. ત્યારે પ્રથમ દિવસે ૦૭ ઓક્ટોબરના રોજ સવારે ભરૂચ તાલુકાના શુક્લતિર્થ ગામે પરિભ્રમ બાદ ઝાડેશ્વર અને ત્યાંથી રહાડપોર ગ્રામ પંચાયત ગામે કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગામમાં ગ્રામજનો દ્વારા રથ’નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ-પર જ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, પદાધિકારીશ્રી= અગ્રણીઓ, વડીલો, જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારીઓ/કર્મચારીઓ, ICDSની બહેનો તથા મોટી = ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. જનવિશ્વાસના ૨૪ વર્ષની ઉજવણીને જન-જન સુધી પહોંચાઽ આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…..

IMG-20251008-WA0108-1.jpg IMG-20251008-WA0107-2.jpg IMG-20251008-WA0109-0.jpg