Gujarat

શ્રી લુણાભા પી. સુમણીયા નાં હસ્તે રુ.પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

શ્રી ચંદ્રભાગા સેવા સહકારી મંડળી લી. ટુપણીનાં સભાસદ ગોધમ દેસુર વજસી નું અકસ્માતે અવસાન થતાં બેન્ક ની ગ્રુપ અકસ્માત વીમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને બેન્ક નાં ડાઇરેક્ટર શ્રી લુણાભા પી. સુમણીયા નાં હસ્તે રુ.પાંચ લાખનો ચેક અર્પણ કરાયો.

રિપોર્ટ÷બુધાભા ભાટી