Gujarat

રાજકોટ પ્રોહીબીશનના અટક કરવાના બાકી આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ પ્રોહીબીશનના અટક કરવાના બાકી આરોપીને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારની પ્રવૃતિ કરવા પેટ્રોલીંગ રાખી પ્રોહી-જુગારના કેશો કરવા સુચના કરેલ હોય. જે અનુંસંધાને P.I આર.જી.બારોટના સીધા માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફ PSI કે.એમ.વડનગરા નાઓ સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે તા.૫/૩/૨૦૨૫ના રોજ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથેના એમ.વી.લુવા તથા કલ્પેશભાઈ બોરીચા નાઓને મળેલ બાતમી હકીકત આધારે હરીહર ચોક દાતાર બાપુના તકીયાની પાછળ ખાડામાં રહેતા સમીર દિલાવરભાઈ લીંગડીયાના રહેણાંક મકાનમા ઇગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેડ કરતા રહેણાંક મકાનમાથી ઈંગ્લીશ દારુનો જથ્થો મળી આવેલ હોય અને આરોપી સમીર લીંગડીયા જે તે વખતે નાશી ગયેલ હોય જે અટક કરવાના બાકી આરોપી સમીર દિલાવરભાઈ લીંગડીયાને પકડી તેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સમીરભાઇ દિલાવરભાઇ લીંગડીયા જાતે.પીંજારા ઉ.૨૫ રહે.હરીહર ચોક દાતાર બાપુની તકીયામાં પાછળ ખાડામાં સદરબજાર રાજકોટ. રાજકોટ શહેર કુવાડવા રોડ પો.સ્ટે NDPS એકટ કલમ-૮(સી), ૨૦(બી),૨૯ મુજબ બોટલ નંગ-૩૬ જેની એક બોટલ ની કી.૪૫૦ લેખે કી.રૂ.૧૬,૨૦૦ મળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250318-WA0037.jpg