Gujarat

ગાયત્રી પરિવાર નાં નેતૃત્વ માં તમાકુ નાબૂદી અભિયાન રેલી યોજાય

ગાયત્રી પરિવાર નાં નેતૃત્વ માં તમાકુ નાબૂદી અભિયાન રેલી યોજાય

અમદાવાદ તમાકુ નિષેધ દિને તા.૩૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮-૦૦ વાગે વ્યસન મુક્તિ રેલીનું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારની પ્રેરણા-આદેશથી ડૉ.હિતેન્દૃૃભાઈ પટેલ,ગાયત્રી પરિવાર રાણીપના સંચાલનમાં નીકળી હતી જેમાં સહયોગ-સહકારમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર અમદાવાદ શહેરની શાખાઓના અન્ય પરિજનોએ જોડાઈ વ્યસન મુક્ત ભારત,સ્વસ્થ ભારત,દેશને આર્થિક,સામાજીક અને શારીરિક નુકસાનથી બચાવી સશક્ત ભારત બનાવવા વિવિધ ફોટાવાળા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ન્યુ રાણીપ ગાર્ડન,રંગોળી પાર્લર,શાંતિ દિપ ફ્લેટ-2 પાસેથી નીકળી પરિભ્રમણ કરી ગાર્ડનમાં વિસર્જન થઈ સભામાં ફેરવાઈ ગઈ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250602-WA0094-1.jpg IMG-20250602-WA0095-0.jpg