Gujarat

બાવળીયાળી ના મહંત મહામંડલેશ્વર બન્યા બાદ પહેલીવાર રાણપુર પધારતા ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું

બાવળીયાળી ના મહંત મહામંડલેશ્વર બન્યા બાદ પહેલીવાર રાણપુર પધારતા ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભરવાડ સમાજ ના ગુરૂ ગાદી બાવળયાળી ના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર રામબાપુ તેમજ પચ્છમ થી કાનજી ભગત રાણપુર ના ગીરનારી આશ્રમ ના મહંત પુરણનાથ બાપુ રાણપુર રામજીમંદિર ના મહંત નવીનગીરી તેમજ ટેક્ષપીન બેરિંગ ના માલીક ભુપતભાઈ મકવાણા પધાર્યા હતા રામાભાઈ જગમાલભાઈ પરમાર ના ઘરે નવા મકાનનું વાસ્તુ માં હાજરી આપી હતી રામ બાપુ મહામંડલેશ્વર થતા પહેલી વાર રાણપુર માં પધાર્યા ત્યારે રાણપુર ભરવાડ સમાજ દ્વારા વાજતેગાજતે પધરામણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. બાવળીયાળીના મહંત મહામંડલેશ્વર બન્યાબાદ પહેલીવાર રાણપુર પધારતા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તેઓનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.

તસવીર:વિપુલ લુહાર

IMG-20250215-WA0056-2.jpg IMG-20250215-WA0054-1.jpg IMG-20250215-WA0052-0.jpg