Gujarat

સાવરકુંડલા* ખાતે મુસ્લિમ યુવકોયે મોહરમ નિમિત્તે વૃક્ષા રોપણ કરી તહેવાર ની ઊજવણી કરી.

*સાવરકુંડલા* ખાતે મુસ્લિમ યુવકોયે મોહરમ નિમિત્તે વૃક્ષા રોપણ કરી તહેવાર ની ઊજવણી કરી.

ઇમામે હુશેન ની યાદો તાજી કરી વૃક્ષો વાવ્યા સમાજ ને અનોખો સંદેશો પાઠવ્યો.

મોહરમ પર્વ એટલે મુસ્લિમ સમાજ નું નવું વર્ષ માનવામાં આવે છે તેવામાં સાવરકુંડલાના સફિભાઈ કાઝી અને તૌફીક આરિફભાઈ શેખ અને રેહાન ધાનાણી આ યુવાનોએ નવા વર્ષના દિવસેજ વૃક્ષો વાવીને પર્યાવરણ ની ચિંતા કરી મોહરમનો પર્વ ઉજવ્યો હતો અને લોકોને પણ ચોમાસાની સિજન ચાલુ છે તો વૃક્ષો નું વાવેતર કરવા અપીલ કરી હતી આ અનોખી પહેલ થી સમાજના લોકોએ આ યુવાનોને બિરદાવ્યા હતા.

અહેવાલ.. રેહાન મેમણ

IMG-20250707-WA0132-1.jpg IMG-20250707-WA0134-0.jpg