Gujarat

ઉતરાયણ પર એક જાહેરાત આપેલી હતી જેમાં લખ્યું હતું કે દોરા ની ઘુચ 500 ગ્રામ આપો અને 10 પેન લઈ જાવ

આ જાહેરાત વાંચી અમરેલીના એક પક્ષી પ્રેમીએ પાંચ કિલો જેવી દોરા ની ગુંચો ભેગી કરીને આજરોજ જાહેરાત આપનાર વિપુલ મકવાણા ને આજ રોજ જમા કરાવેલ

ઉતરાણ ઉપર એક જાહેરાત આપેલી હતી કે જેમાં લખ્યું હતું કે 500 ગ્રામ દોરા ની ઘૂચ આપવો અને 10 પેન ફ્રી લઈ જાવ. માત્ર 14/15/16 એમ 3 દિવસ માટે તે જાહેરાતોને ધ્યાનમાં લઈને. પક્ષી પ્રેમી ભાઈ એવા.પોતે પોતાના ઘર કે રસ્તા પર તથા અન્ય જગ્યા પર પડેલ દોરી જે પક્ષી ના પગ માં ના ભરાય તે હેતુ તે ભાઈ એ દોરી ના ગૂંચા ભેગા કરી આજ રોજ જાહેરાત આપનાર વ્યક્તિ વિપુલ મકવાણા ને 5 કિલો વજન આસપાસ દોરી ના ગૂંચા ભેગા કરી આપેલ… અને તે વ્યક્તિ ને નટરાજ ની પેન અને પેન્સિલ આજરોજ આપવામાં આવી

રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી