Gujarat

રાજકોટ કોઠારીયા ખાતેથી કારમાંથી દેશી દારૂનો જથ્થો શોધી કાઢતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ કોઠારીયા ખાતેથી કારમાંથી દેશી દારૂનો જથ્થો શોધી કાઢતી આજીડેમ પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર દારૂ/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અધિકારી/કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે કોઠારીયા ગામ ખાતે હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડી કાર મુકી નાશી જનાર કાર ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. દેશીદારૂ લિટર-૧૦૦૦ કિ.રૂ.૨,૦૦,૦૦૦ હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૦૦,૦૦૦ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250215-WA0039.jpg