Gujarat

રાજકોટ નેગોશીએબલ એકટના ગુન્હાના સજાના આરોપીને પકડી વોરંટની બજવણી કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ નેગોશીએબલ એકટના ગુન્હાના સજાના આરોપીને પકડી વોરંટની બજવણી કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પેરોલ-ફર્લો જમ્પ/ વચગાળાના જામીનથી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓએ સજાના વોરંટના વધુમાં વધુ આરોપીઓને શોધી બજવણી કરવા કેતનભાઇ બોરીચા નાઓને સુચના આપેલ હોય, જે અન્વયે આજરોજના કેતનભાઇ બોરીચા તથા વસંતભાઇ બાલાસરા તથા HG સુભાષભાઈ રાજ્યગુરૂ નાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત ના આધારે રાજકોટ નામદાર કોર્ટ ના ફો.કે.નં.૧૫૬૫૭/૨૦૧૯ ના નેગોશીએબલ એકટ ના ગુન્હામાં સજાના વોરંટના આરોપીને કોઠારીયા મે.રોડ શક્તિ હોટેલ પાસે થી પકડી પાડેલ છે અને આરોપી છેલ્લા એક વર્ષથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે નાસતો ફરતો રહેલ હતો. પ્રદિપભાઇ બીપીનભાઇ હરસોંડા રહે,હશનવાડી સોસાયટી શેરીનં.૨ ધરમ હોલ પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250813-WA0058.jpg