Gujarat

આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા 

આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા  ————————————-સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે દિલ્હી થી ૧૫ મી ઓગસ્ટ ના રોજ દેશ ના આર્મી કંમાન્ડરો પધાર્યા અતિ ગંભીર મનોદિવ્યાંગ ની સેવા ની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા આર્મી કમાન્ડરો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો માનવ મંદિર ની પ્રવૃત્તિ થી પ્રભીવત થઈ ખુશી વ્યક્ત કરી અનેકો મનોદિવ્યાંગો સાથે સંવાદ કર્યો દેશ દેશાવરો માંથી ૨૫૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગો ને કુદરત સહજ જીવન માં પુનઃ સ્થાપિત કરી પરિવાર મિલન કરાવી ચૂકેલ માનવ મંદિર ની દરેક વ્યવસ્થા શક્તિ સંચાલન નિહાળી આફરીન થતા આર્મી કમાન્ડરો આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગો ના આઝાદી પર્વ એ દર્શન કર્યા નો આનંદ વ્યક્ત કરતા દિલ્હી થી પધારેલ કમાન્ડરો એ આશીર્વાદ માનવ મંદિર ની સેવા ને ઈશ્વર તુલ્ય ગણાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0105.jpg