Gujarat

બોધાભાઈ મેરે પ્રારંભયેલ બોધા મંડળ થી સુવિખ્યાત

બોધાભાઈ મેરે પ્રારંભયેલ બોધા મંડળ થી સુવિખ્યાત —————————————- શિવશક્તિ યુવક મંડળ સીતારામનગર આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા યોજાય —————————————દામનગર શહેર માં નાની બાળા નું સૌથી લોકપ્રિય ગરબી મંડળ ખાતે દામનગર શહેર આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્ર પુજા નો કાર્યક્રમ યોજાયો એ એસ પી ની ટિમ દ્વારા નાના બાળા ઓનું પૂજન અને શસ્ત્ર પૂજા કરાય શક્તિ સ્વરૂપા બાળા ઓના વરદ હસ્તે શસ્ત્ર અર્પણ કરી શક્તિ ની સાધના અંગે સુંદર સંદેશ અપાયો હતો દૈવી શક્તિ નો આસુરી શક્તિ સામે પ્રચંડ વિજય આપતું દૈવી અનુષ્ઠાન શક્તિ ની સાધના નું પર્વ છે “યા દેવી સર્વ ભુતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ” સ્તુતિ થી વંદના કરતા પરિષદ ના હોદેદારો સુરેશભાઈ ચૌહાણ વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ પરમાર પ્રકાશભાઈ બગદરિયા સાગરભાઈ પરમાર વિજયભાઈ છભાડ મહેશભાઈ સરવૈયા લાલભાઈ મેર ગૌરાંગબાપુ જીગાબાપુ ગોસ્વામી ગોપાલભાઈ મેર જીજ્ઞેશભાઈ વિસાણી નરેશભાઈ મકવાણા અતુલભાઈ ગોહિલ સંજયભાઈ તન્ના દિલીપભાઈ ભાતિયા જયતિભાઈ નારોલા મનસુખભાઇ નારોલા સહિત સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓ એ શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમ માં હાજરી આપી ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના પાવન પર્વ નવરાત્રી ના બેનમૂન આયોજન બદલ શિવશક્તિ યુવક મંડળ નું અભિવાદન કરી સન્માન પત્ર અર્પણ કરાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0103-2.jpg IMG-20250928-WA0104-1.jpg IMG-20250928-WA0105-0.jpg