બોટાદ જિલ્લા પોલીસ વડાએ નવ પીએસઆઈ ની કરી આંતરીક બદલીઓ..
બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા એ બોટાદ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પી.એસ.આઇ.ની જિલ્લામાં આંતરિક બદલી કરી છે જેમાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એમ.એમ શાહને રીડર.ટુ.વિ.અધિ.બોટાદ, એમ.એ. રાઠોડ ને રાણપુર થી એસ.ઓ.જી,એચ.એ. વસાવા પાળિયાદ થી રાણપુર,સુ.એન.જી.પરમાર પાળિયાદ થી પોલીસ કંટ્રોલરૂમ,એલ.એન.પ્રજાપતિ લીવ રીઝર્વમાંથી રાણપુર પોલીસ સ્ટેશન,જે.આર.હેરમાં લીવ રીઝર્વમાંથી ગઢડા પોલીસ સ્ટેશન,સુ.એસ.જે.ચૌધરી લીવ રીઝર્વમાંથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,એસ.કે ડાંગર લીવ રીઝર્વમાંથી પાળિયાદ પોલીસ સ્ટેશન,બી.વી.ચૌધરી રીઝર્વમાંથી પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ વહીવટી સરળતા ખાતર બોટાદ જિલ્લાના 9 પીએસઆઇની જિલ્લામાં આંતરિક બદલી કરી છે…
રીપોર્ટર:વિપુલ લુહાર,બોટાદ

