Gujarat

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

ક્રાંતિકારી સ્વામીશ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં વડોદરા ની ૧૭ સ્કૂલ ના વિદ્યાર્થી ઓને સ્કૂલ કીટ

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ સારી નથી અને અભ્યાસમાં હોશિયાર બાળકો ને પ્રોત્સાહિત રૂપે કુલ બે ચોપડા અને શિક્ષણની લગતી આખી કીટ અર્પણ કરવામાં આવી વડોદરા ની ૧૭ જેટલી સ્કુલોના વિદ્યાર્થીઓ ને અર્પણ કરવામાં આવી સાથે એમના પેરેન્ટ્સને હાજર રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર મિતેશ શાહ ડોક્ટર સરમન શાહ એડિટર નિલેશ પાઠક અને સ્વામી માર્ગ્યસ્મિત ઉપસ્થિત થઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જે બાળકો ૯૦ થી વધારે ટકા લાવતા હોય ભણવામાં ખૂબ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરતા હોય તો સમાજ ના આગેવાનોએ આ બાળકોને કંઈકને કંઈક શુભકામના ઓ પાઠવી ને કરીને કંઈ કાઇક અપાવીને પ્રોત્સાહિત કર્યા એવા ઉમદા આશય સાથે આવા કાર્યક્રમ છેલ્લા ૧૪ વર્ષથી શૈલેશ ભાઈ ખિસ્તે કાર્ય કરે છે શૈલેશ ભાઈ બીજું એથી પણ મહત્વનું કામ એ કરે છે કે અહીંયા ની મોટી નેશનલ કંપનીઓમાં થી કોમ્પ્યુટરો લાવીને આ બાળકોને વિતરણ કરે ત્રીજું એ થી પણ મહત્વનું કામ વાડી વિસ્તારમાં શાસ્ત્રી બાગમાં રવિવારના દિવસે પુસ્તકો લઈને બેસે છે વાંચનની ભૂખ અને વાંચન નો રહસ્ય સમજાવીને લોકોને વાંચતા કરે છે અમારું સૌનું એક કર્તવ્ય બને છે કે અમે એમની સાથે ઉભા રહીએ આવતીકાલના ભારતના ભવિષ્ય નિર્માણ માટે આ બાળકોને પ્રોત્સાહિત કરીએ જાને આ જ બાળકો શ્રી શ્રી રમન મહાન વૈજ્ઞાનિકો અને એમ.એસ.યુનિવર્સિટી ના વિશાળ સપના ઓ સયાજીરાવ ગાયકવાડના સંકલ્પને સાકર કરવા નું અને એ વાત કરવાનો અમારો આ અલ્પ પ્રયાસ છે ધન્યવાદ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250614-WA0104-0.jpg IMG-20250614-WA0105-1.jpg