જાયન્ટસ્ ગ્રુપ માંગરોલ ની એક મીટીંગ પ્રમુખ શ્રી કિશનભાઇ પરમાર ની અધ્યક્ષતા માં મળેલ જેમાં નવા વરસ ૨૦૨૫ નાં હોદેદારો ની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ ૧ અરવિંદભાઈ ખેર, ૨ ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ રાજપરા, ખજાનચી પરેશભાઈ જોષી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી આગામી વરસ ના પ્રોજેક્ટ હાથ ધરવા માટે ચર્ચા કરવામાં આવી હતી . નવા વરાયેલ હોદેદારોની યુનિટ ડાયરેક્ટ ગુણવંતભાઈ સુખાનદી એ તથા નિવૃત્ત થતાં પ્રમુખશ્રી કિશનભાઇ પરમાર અને સભ્યોએ શભેચ્છાઓ પાઠવી હતી
