Gujarat

રાજકોટ જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.

રાજકોટ જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.

રાજકોટ શહેર તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે ૧૦ કલાકે આત્મીય કોલેજ ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદમાં સવારે ૧૦:૪૫ કલાકે રેસકોષમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે રાજકોટની વિકાસયાત્રા અને રાજકોટની યશોગાથાના પ્રદર્શનને ખુલ્લું મુકશે. મુખ્યમંત્રી સવારે ૧૧.૧૫ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી આશરે રૂ.૫૪૫ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે. બાદમાં તેઓ ગાંધીનગર પ્રસ્થાન કરશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251121-WA0141.jpg