Gujarat

ચિતલ માં ૧૨૧ મો  નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા   ના સહયોગ થી યોજાયો

ચિતલ માં ૧૨૧ મો  નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા   ના સહયોગ થી યોજાયો

—————————————ચિતલ માં ૧૨૧ મો નેત્ર યજ્ઞ લાલજીભાઈ સોરઠીયા ના સહયોગ થી યોજાયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા ર ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે લાલજીભાઈ મોહનભાઈ સોરઠીયા ના સહયોગ થી ૧૨૧ ના નેત્રયજ્ઞ નું જિલ્લા પંચાયત અમરેલીના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથરના પ્રમુખ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન રોહિતભાઈ સોરઠીયા અને હિંમતભાઈ સોરઠીયા ના હસ્તે હસ્તે કરવામાં આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ વેપારી,વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી ગ્રામ્યના પ્રમુખ રમેશભાઈ સોરઠીયા ખાસ હાજર રહેલ
આ કેમ્પમાં ૧૧૨ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૩૯” દર્દીને રાજકોટ મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવે છે કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ અને દિનેશભાઈ મેસિયા બિપીનભાઈ દવે જીતુભાઈ વાઘેલા ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા બકુલભાઈ ભીમાણી ભાવેશભાઈ ધંધુકિયા રવજીભાઈ બાબરીયા વગેરે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0092-2.jpg IMG-20250928-WA0093-1.jpg IMG-20250928-WA0094-0.jpg