Gujarat

છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું 10મું બાળ વિજ્ઞાનિક પ્રદર્શન 2024 કાર્યક્રમ પાવીજેતપુરના શ્રીમતી સાર્વજનિક વી આર શાહ હાઇસ્કુલ ખાતે યોજાયું

છોટાઉદેપુર જિલ્લા કક્ષાનું 10મું બાળ વિજ્ઞાનિક પ્રદર્શન 2024 કાર્યક્રમ પાવીજેતપુરના શ્રીમતી સાર્વજનિક વી.આર.શાહ હાઇસ્કુલ ખાતે યોજાયું હતું. જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, ભાજપના નેતા મોન્ટુભાઈ શાહ, ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદસિંહ પરમાર હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર