શ્રી અનિરુદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની મહામંત્રી તરીકે નિયુક્તિ
મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ, મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા તરીકે નિયુક્તિ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન.શ્રી જગત પ્રકાશ નડ્ડાજી અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી નીતિન નબીનજી ની સહમતીથી ભાજપા ગુજરાત પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવેલ. નવનિયુક્ત સંગઠન ના માળખામાં લગભગ તમામ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, પ્રદેશ ના કાર્યકર્તા / નેતાઓ ને સ્થાન આપવામાં આવેલ છે. યુવા અને અનુભવીઓ નો સમન્વય જોવામાં મળ્યો છે. જેમાં મહામંત્રી તરીકે શ્રી અનિરુદ્ધભાઈ દવે, (કચ્છ), ડૉ. પ્રશાંતભાઈ કોરાટ (રાજકોટ જીલ્લો)

