Gujarat

ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ભાલવાવ ખાતે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણીબ

ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ભાલવાવ ખાતે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણીબ ————————————–લાઠી તાલુકા ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ખાતે ૭૯ માં આઝાદી પર્વ ની રંગારંગ ઉજવણી ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા પરિસર માં જાણીતા માનવતાવાદી તબીબી ડો જે કે લાખાણી ના વરદહસ્તે સલામી અપાય હતી ધ્વજ વંદન કાર્યક્રમ ની ભાલતીર્થ કેળવણી મંડળ પ્રમુખ ધીરૂભાઇ વિરાણી ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ સમિતિ ના ચેરમેન ભાલતીર્થ શાળા ના નિયામક મનસુખપરી બાપુ શાળા ના આચાર્ય એ ડી બોરીચા સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી ની બેનમૂન વ્યવસ્થા શક્તિ વચ્ચે શાળા ના છાત્રા ઓ એ આફરીન કરતી દેશભક્તિ કૃતિ ઓ રજૂ કરી હતી શાળા ની વિદ્યાર્થીની બહેનો દ્વારા મુક અભિનય કૃતિ દ્વારા દેશપ્રેમ નો જુસ્સાદાર સંદેશ આપતી ઓપરેશન સિંદૂર ની પ્રસ્તુતિ કરી સર્વ કોઈ ને અભિભૂત કર્યા હતા ભાલતીર્થ માં અભ્યાસ કરતા ભાલવાવ ભટવદર ધામેલ હજીરાધાર સહિત આસપાસ ના ગ્રામ્ય માંથી વિદ્યાર્થીઓ અને વાલી ઓની વિશાળ જનમેદની વચ્ચે ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ થી ઉજવણી કરાય હતી આ તકે ભાલતીર્થ પરિવાર ના કાર્યકારી સંસ્થા પ્રમુખ મનજીભાઈ વિરાણી રમેશભાઈ રમેશભાઈ વિરાણી બાલાભાઈ જસાણી મહિપતસિંહ ગોહિલ નાગજીભાઈ માંગરોળિયા જીતુભાઇ વાળા હરેશભાઇ વિરાણી સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ૭૯ માં રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી સંપન્ન કરાય હતી દરેક સાંસ્કૃતિક કૃતિ ઓને પ્રોત્સાહિત કરતા કેળવણી પ્રેમી ગ્રામજનો એ વિદ્યાર્થી ઓને ઉસ્તાહ પ્રેરક પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0097-0.jpg IMG-20250817-WA0099-1.jpg