પોરબંદર જીલ્લાના કુતીયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામા આવેલ હોય જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જુનાગઢના પો.ઈન્સ.શ્રી જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પો.સબ ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા, ડી.કે. સરવૈયા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.સબ ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાઈસંઠ સીસોદીયા, સાહીલ સમા તથા પો.કોન્સ ચેતનસિંહ સોલંકી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, પોરબંદર જીલ્લાના કુતીયાણા પો.સ્ટે. માં ગુન્હાના કામે નારાતો ફરતો આરોપી રવિ હમીરભાઈ ભારાઇ રહે જુનાગઢ વાળો હાલ ગાંધીગ્રામ ધરમઅવેડા પાસે હોવાની હકીકત આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> અટક કરેલ આરોપી રવિ હમીરભાઈ ભારાઈ જુનાગઢ ગાંધીગ્રામ શિક્ષક સોસાયટી.
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ.થી જે.જે.પટેલ તથા પો.સબ ઇન્સ.થી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા પો.હેડ કોન્સ. ઈન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સીસોદીયા, સાહીલ સમા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી વિ. પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.
રિપોર્ટર મહેશ કથિરીયા