Gujarat

રાજકોટ-લોધીકા રાવકી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનાની ઓરડીમાં મોબાઈલ ફોનની ચોરી કરનાર ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ-લોધીકા રાવકી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનાની ઓરડીમાં મોબાઈલ ફોનની ચોરી કરનાર ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન દિલીપભાઈ બોરીચા તથા રાજેશભાઈ જળું તથા જયરાજભાઈ કોટીલા તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે રાજકોટ ગ્રામ્યના લોધીકા પો.સ્ટે. ભારતીય ન્યાય સંહીતા BNS કલમ-૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબના કામે ચોરી થયેલ મોબાઈલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૫૦,૦૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડી કાર્યવાહી કરવામાં આવેલ છે. અલ્તાફ ઉર્ફે છોટુ ઉર્ફે દુડીટ મુનીમભાઈ શેખ ઉ.૧૯ રહે.એક્તા કોલોની શેરીનં.૭ જંગલેશ્વર મેઈન રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251016-WA0002.jpg