દામનગર અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવ નું પ્રસ્થાન કરાવશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડિયા —————————————- દામનગર શહેર મા ગાયત્રી મંદિર ખાતે બેઠક મળી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય કિસાન પરીષદ ની આગામી દિવસોમાં તા.૧૬/૦૮/૨૫ દામનગર મા જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા નીકળશે તેમનુ પ્રસ્થાન ડો.પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દ્વારા કરવામાં આવે છે અક્ષર ગ્રુપ ના હરેશભાઇ વાવડીયા રાકેશભાઈ વાવડીયા ની યાદી માં જણાવ્યું હતું સાથે સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ રાષ્ટ્રીય કિસાન પરીષદ અમરેલી જિલ્લા મહામંત્રી નટવરલાલ ભાતીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દામનગર શહેર પ્રમુખ સુરેશભાઈ ચૌહાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લાઠી તાલુકાના મહામંત્રી વિનોદભાઈ જયપાલ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે તા.૧૮/૦૮/૨૫ નારોજ દામનગર શહેર ગાયત્રી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજોસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ ની અગત્યની મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
