Gujarat

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો આત્મશાંતિ માટે દુવા કરી

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો આત્મશાંતિ માટે દુવા કરી

દામનગર શહેર ના સમસ્ત મુસ્લિમ સમાજે જુમ્મા ની નમાઝ બાદ મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો ને શ્રધાંજલિ આપી જુમ્મા મસ્જિદ ખાતે થી પ્રસ્થાન થયેલ મૌન રેલી શહેર ના મુખ્ય માર્ગો થી સરદાર ચોક થી મોટાપીર ની દરગાહ ખાતે પહોંચી હતી જ્યાં શહેર ભર ના મુસ્લિમ સમાજે અમદાવાદ પ્લેન ક્રેશ ની દુઃખદ ઘટના માં મૃત્યુ પામેલ મુસાફરો અને તબીબી શિક્ષણ મેળવતા જે બી ડેન્ટલ કોલેજ ના છાત્રો ને શ્રધાંજલિ આપી દુવા કરી હતી પ્લેકાર્ડ દ્વારા મૃતકો ને મૌન રેલી યોજી શ્રધાંજલિ આપી હતી જેમાં ખૂબ મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250613-WA0074-2.jpg IMG-20250613-WA0072-3.jpg IMG-20250613-WA0075-1.jpg IMG-20250613-WA0073-0.jpg