Gujarat

દામનગર આવશ્યક સેવા લાંબા સમય થી જાહેર ટોયલેટ બંધ હોવા થી મહિલા વિધાર્થિની મુસાફરો વડીલો ભારે મૂંઝવણ માં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો

દામનગર આવશ્યક સેવા લાંબા સમય થી જાહેર ટોયલેટ બંધ હોવા થી મહિલા વિધાર્થિની મુસાફરો વડીલો ભારે મૂંઝવણ માં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો

દામનગર શહેર ના અલગ અલગ વિસ્તારો માં બનેલ યુનિકોન ટોયલેટ ધણા સમય થી ઇન્ટિરિયલ સુવિધા વગર બંધ રહેવા થી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો એ મહિલા ઓ વિધાર્થિની બહેનો વડીલો મુસાફરો મૂંઝવણ માં કામ ચલાવ હંગામી પતરા થી પણ બાજુ માં બનાવી ટોયલેટ સુવિધા તાકીદે સ્થાનિક પાલિકા તંત્ર એ શરૂ કરવી જોઈ એ લાંબા સમય થી શહેર ના અલગ અલગ વિસ્તારો માં બનેલ યુનિકોન ટોયલેટ ઇન્ટિરિયલ સુવિધા વગર કેટલો સમય બંધ રહેશે ? ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહી ? આવશ્યક સેવા ઓ બંધ રાખી શકાય ખરી ? આટલા મોટા શહેરી વિસ્તાર માં દરેક જગ્યા એ જાહેર ટોયલેટ બંધ રહે તે યોગ્ય નથી બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળો એ અનેક જગ્યા એ મૂંઝવણ અનુભવતી બહેનો ભારે સંકોચ સાથે લાચાર બની રહે છે પાલિકા તંત્ર એ લાંબો સમય ટોયલેટ બંધ રાખવા હોય તો કામ ચલાવ પતરા ના વૈકલ્પિક ટોયલેટ ઊભા કરો પ્રાદેશિક કમિશનર કચેરી એ પણ આવી આવશ્યક સેવા ને ફસ્ટ પ્રાયોરીટી આપી સેવા પૂર્વવત કરવી જોઈ એ જાહેર ટોયલેટ ની ઇન્ટિરિયલ સુવિધા ની ડિમાન્ડ ક્યારે કરાય ? કેટલા સમય સુધી જાહેર ટોયલેટ બંધ થશે ? ત્યાં સુધી વૈકલ્પિક સુવિધા કોણ ક્યારે કરશે ? પાલિકા તંત્ર એ આવી આવશ્યક સેવા ને ફસ્ટ પાયોરિટી આપી વ્યવસ્થા પૂર્વવત કરે તેવી શહેરીજનો માં બુલંદ માંગ ઉઠી રહી છે આવી આવશ્યક સેવા ઓ મહિના સુધી બંધ રહે તે ઉચિત નથી એ પણ દરેક જગ્યા એ જાહેર ટોયલેટ બંધ રહેવા ના હોય તો તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0080-1.jpg IMG-20250928-WA0079-0.jpg