Gujarat

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શહેર ની સરકારી પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શહેર ની સરકારી પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ

સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી શિક્ષણ સહાય પહોંચાડતા દાતા રત્નો પરમાર્થ ટ્રસ્ટ સુરત ના નેતૃત્વ માં ઉદારદિલ દાતા દ્વારા થેલા ચોપડા નોટબુક વિતરણ અભિયાન વેગ માં વિદ્યા દાન શ્રેષ્ઠ છે વિદ્યા થી વ્યક્તિ અભય બને છે માટે વિદ્યાદાન અભય દાન છે તેવા ઉમદા અભિગમ થી સખાવતી દાતા રત્નો સુરત સ્થિત યૂરો ગુડ્સ પ્રા લિ ના મનહરભાઈ સાંસપરા આનંદ ઈન્ટરનેશલ ના અરવિવિંદભાઈ જીવાણી અને મનીષ જીવાણી શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર શ્રી ભગત પરિવાર અમેરિકા શ્રી નારોલા ડાયમંડ ધીરુભાઈ શ્રી માધવજીભાઈ લેન્ડમાર્ક શ્રી રાજ ગોલ્ડ વરાછા સુરત
શ્રી એલાયન્સ સોલ્યુશન સુરત શ્રી વી ડી ગ્લોબલ સુરત મુંબઈ શ્રી આનંદ ઇન્ટરનેશલ સુરત માં સરસ્વતી ગૌશાળા શ્રી શિહોરા પરિવાર દેપલા શ્રી નટુભાઈ ભગુભાઈ પટેલ શ્રી યશ ફેશન હાઉસ સુરત
શ્રી જે બી ક્રિએશન સુરત શ્રી સ્ટોનબર્ગ સુરત સહિત અનેકો નામી અનામી ઉદારદિલ દાતા પરિવારો તરફ થી દામનગર ગારીયાધાર ના પરવડી દહીંથરા માધવપૂર ધેડ સોમનાથ સૌરાષ્ટ્રના ઘણા ગામો ઉપરાંત આદિવાસી વિસ્તારો ડાંગ આહવા છોટાઉદેપુર અરવલ્લી છોટાઉદેપુર સ્વરાજ આશ્રમ બારડોલી આશ્રમ શાળા ઓ રાજપીપળા નર્મદા સુરેન્દ્રનગર બારડોલી ધરમપુર સુરત વગેરે ચોપડા થેલા વિતરણ કર્યું અભિયાન ચલાવાય રહ્યું છે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત આર્થિક પછાત વિસ્તારો માં સરકારી તેમજ આશ્રમ શાળા ઓમાં મોટા પાયે શિક્ષણ સહાય સ્ટેશનરી નોટબુક ચોપડા થેલા વિતરણ નો પ્રારંભ અનેકો સેવા ભાવિ અગ્રણી સ્વંયમ સેવી ઓ દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓ સુધી પહોંચાડાય રહ્યો છે દામનગર ખાતે ભગવાનભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા ભરતભાઈ ભટ્ટ મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા હિમતભાઈ આલગિયા સતીશગિરી ગોસ્વામી પ્રકાશભાઈ તજા ભરતભાઇ રાવળ રાજેશભાઇ મસરાણી કોશિકભાઈ બોરીચા દીપકભાઈ રાવળ સુરેશભાઈ મકવાણા બુધાભાઈ વનરા યાસીન ચુડાસમા લાભુભાઈ નારોલા રાજેશભાઇ કનાડીયા હસુભાઈ ભડકોલીયા સહિત અનેકો સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વંયમ સેવી ઓ દ્વારા ઉદારદિલ દાતા પરિવારો એ આપેલ દાન નો સુવ્યવસ્થિત રીતે આયોજન બદ્ધ નોટબુક ચોપડા થેલા વિતરણ કરાય રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250613-WA0064-2.jpg IMG-20250613-WA0065-1.jpg IMG-20250613-WA0066-0.jpg