Gujarat

ઓર્ગન ડોનેટ થી ૭ વ્યક્તિ ઓને જીવંત બનાવતા દાતા પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી નુ નેત્રદાન લોકદ્રષ્ટિ બેંક ને અર્પણ

ઓર્ગન ડોનેટ થી ૭ વ્યક્તિ ઓને જીવંત બનાવતા દાતા પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી નુ નેત્રદાન લોકદ્રષ્ટિ બેંક ને અર્પણ

સુરત વ્યક્તિ સહ દેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન રહે પણ જન માનસ માં સદાકાળ જીવંત તેવા તેવા સદકર્મ કરી જનાર અંગદાતા સ્વ પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી મૂળ વતન ભડીયાદ તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદ હાલ સુરત ખાતે કતારગામ કોઝવે સર્જન એપાર્ટમેન્ટ માં રહે છે છેલ્લા ૧૮ વર્ષ થી સુરતમાં વસતા માધવજીભાઈ સામાન્ય નોકરી કરે છે તેમના દીકરા રવિભાઈ જમાઈ પારસભાઈ ડોબરીયા હિરેનભાઈ ગુજરાતી ની ઉપસ્થિતિ માં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના યુવા સભ્યો વિપુલભાઈ તળાવીયા પિયુષભાઈ ગોંડલીયા ડોક્ટર નિલેશભાઈ કાછડીયા જસ્વીનભાઈ કુંજડીયા નીતિનભાઈ ધામેલીયા પિયુષભાઈ વેકરીયા આશિષભાઈ સાવલિયા બીપીનભાઇ તળાવિયા અશ્વિનભાઈ ગોધાણી પાર્થભાઈ તળાવીયા સ્મિતભાઈ ઠુંમર જેવો અંગદાન ની મુહિમ ચલાવી રહ્યા છે યુવાનીમાં સેવાના સત્કાર્યો કરવા પોતાના ધંધા વ્યવસાય સાથે આ અંગદાનની જાગૃતિ તેમજ અંગદાન અપાવવા માટે ખૂબ ખૂબ પ્રયત્નો કરે છે.આ પાર્વતીબેન નું બ્રેન ડેથ થતા પીપી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર કેતનભાઇ કાનાણી ડોક્ટર અનિલભાઈ તંત્રી સર્વોના સહકારથી લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ને જાણ કરાતા દિનેશભાઈ જોગાણી ડોક્ટર રાજકિશોર બહેરા અતુલભાઈ બલર નેત્રદાન સ્વીકારવા માટે સેવા આપી હતી પી.પી.સવાણી હોસ્પિટલ મા માધવજીભાઈ રૂપાણી રવિભાઈ રૂપાણી હિરેનભાઈ ગુજરાતી પારસભાઈ ડોબરીયા ડાહ્યાભાઈ પાવસિયા ડોક્ટર પરેશભાઈ પાવશિયા ની ઉપસ્થિતિ હતી. પાર્વતીબેન ના દીકરી પૂજાબેન પારસભાઈ ડોબરીયા માલાબેન (માધુરી)હિરેનભાઈ ગુજરાતી પુત્રવધુ આરતીબેન રવિભાઈ પૌત્ર પૌત્રી દીરા નિવાન અને ભાણેજ ધાર્મિ ગુજરાતી જલ ગુજરાતી દીપ ડોબરીયા નેત્ર દાતા અંગદાતા ને વંદન કરેલ લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ના ટ્રસ્ટ્રીઓ અને લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા, ઝોન ૩ ના ચેરમેન જગદીશભાઈ બોદરા એ નેત્રદાતા અંગદાતા ને શ્રધ્ધાજલિ પાઠવી હતી દિનેશભાઈ જોગાણી એ નેત્ર દાતા પરિવાર ને સન્માન પત્ર અર્પણ કર્યું હતું રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0114-0.jpg IMG-20250928-WA0113-1.jpg