કે કે નારોલા પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ
દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા દામનગર શહેર ની કે કે નારોલા પ્રાથમીક શાળા ખાતે સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી શિક્ષણ સહાય પહોંચાડતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના નેતૃત્વ માં ઉદારદિલ દાતા દ્વારા થેલા ચોપડા નોટબુક વિતરણ અભિયાન વેગ માં વિદ્યા દાન શ્રેષ્ઠ છે વિદ્યા થી વ્યક્તિ અભય બને છે માટે વિદ્યાદાન અભય દાન છે તેવા ઉમદા અભિગમ થી સખાવતી દાતા રત્નો સુરત સ્થિત યૂરો ગુડ્સ પ્રા લિ ના મનહરભાઈ સાંસપરા આનંદ ઈન્ટરનેશલ ના અરવિવિંદભાઈ જીવાણી અને મનીષ જીવાણી શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર શ્રી ભગત પરિવાર અમેરિકા શ્રી નારોલા ડાયમંડ ધીરુભાઈ શ્રી માધવજીભાઈ લેન્ડમાર્ક શ્રી રાજ ગોલ્ડ વરાછા સુરત
શ્રી એલાયન્સ સોલ્યુશન સુરત શ્રી વી ડી ગ્લોબલ સુરત મુંબઈ શ્રી આનંદ ઇન્ટરનેશલ સુરત માં સરસ્વતી ગૌશાળા શ્રી શિહોરા પરિવાર દેપલા શ્રી નટુભાઈ ભગુભાઈ પટેલ શ્રી યશ ફેશન હાઉસ સુરત
શ્રી જે બી ક્રિએશન સુરત શ્રી સ્ટોનબર્ગ સુરત સહિત અનેકો નામી અનામી ઉદારદિલ દાતા પરિવારો તરફ થી દામનગર ગારીયાધાર ના પરવડી દહીંથરા માધવપૂર ધેડ સોમનાથ સૌરાષ્ટ્રના ઘણા ગામો ઉપરાંત આદિવાસી વિસ્તારો ડાંગ આહવા છોટાઉદેપુર અરવલ્લી છોટાઉદેપુર સ્વરાજ આશ્રમ બારડોલી આશ્રમ શાળા ઓ રાજપીપળા નર્મદા સુરેન્દ્રનગર બારડોલી ધરમપુર સુરત વગેરે ચોપડા થેલા વિતરણ કર્યું અભિયાન ચલાવાય રહ્યું છે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત આર્થિક પછાત વિસ્તારો માં સરકારી તેમજ આશ્રમ શાળા ઓમાં મોટા પાયે શિક્ષણ સહાય સ્ટેશનરી નોટબુક ચોપડા થેલા વિતરણ નો પ્રારંભ અનેકો સેવા ભાવિ અગ્રણી સ્વંયમ સેવી ઓ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ઓ સુધી પહોંચાડાય રહ્યો છે દામનગર કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે પૂર્વ આચાર્ય બાબુભાઇ મકવાણા રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડા અમરશીભાઈ નારોલા ભરતભાઇ ભટ્ટ જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના મનસુખભાઈ નારોલા જયતિભાઈ નારોલા સચિનભાઈ બોખા જીતુભાઇ નારોલા રાજેશભાઇ મસરાણી કોશિકભાઈ બોરીચા દીપકભાઈ રાવળ સુરેશભાઈ મકવાણા બુધાભાઈ વનરા રાજેશભાઇ કનાડીયા સહિત અનેકો સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વંયમ સેવી ઓ દ્વારા ઉદારદિલ દાતા પરિવારો એ આપેલ દાન નો સુવ્યવસ્થિત રીતે આયોજન બદ્ધ નોટબુક ચોપડા થેલા વિતરણ કરાય રહ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



