બોટાદ જીલ્લાના VTV ન્યુઝ ચેનલના પત્રકાર રાજુભાઇ બારૈયા ની દીકરીના લગ્ન પ્રસંગે આર્શીવાદ આપતા જિલ્લાના અધિકારીઓ, રાજકિય, સામાજિક આગેવાનો અને પત્રકારો…
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા,જિલ્લા પોલીસ વડા,જીલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા શિક્ષણ ધિકારી,જિલ્લા RTO અધિકારી ડી.કે. ચાવડા સહીત અનેક રાજકીય,સામાજિક આગેવાનો હાજર એ હાજરી આપી.
ગુજરાત ની લોકપ્રિય VTV ન્યુઝ ગુજરાતી ચેનલના બોટાદ જિલ્લાના રિપોર્ટર રાજુભાઇ બારૈયા ની દીકરી મહેશ્વરી ના શુભ લગ્ન પ્રસંગે બોટાદ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ અને જિલ્લાના રાજકિય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ના આગેવાનો તેમજ જિલ્લાના પત્રકારો આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભરતસિંહ વાઢેર, બોટાદ જિલ્લા RTO અધિકારી ડી.કે. ચાવડા, ગઢડા મામલતદાર વાળા, નાયબ મામલતદાર જેબલીયા, PI જે.બી. પંડિત, PSI જી.જે.ગોહિલ,વી.વી પંડ્યા,બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,રાષ્ટ્રીય કિશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, મધુ સુંદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર, કોળી સમાજના અગ્રણી હિરાભાઈ સોલંકી, બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયા ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, બોટાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજુભાઈ ચૌહાણ, બોટાદ આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળા, બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાધીકાબા પરમાર, બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા, પ્રદેશ ભાજપઆગેવાન ઈરફાનભાઈ ખીમાણી, ગઢડા ભાજપના આગેવાન કિશોરભાઈ ખાચર, ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળીયા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, ગઢડા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર, જાણીતા અગ્રણી ડિમ્પુભાઈ ભાયાણી, ભાજપના આગેવાન ધીરૂભાઈ ગઢવી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, પૂર્વ વિપક્ષ નેતા કનુભાઈ જેબલીયા, રાણપુર સરપંચ ગોસુભા પરમાર, અમરશીભાઈ માણીયા, ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ મુકેશભાઈ હિહોરીયા, જિલ્લા ભાજપના કિસાન મોરચાના મંત્રી મંગળસિંહ ટાક,ખરીદ વેચાણ સંઘ ના વનરાજ ભાઈ ડાભી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, વિનોદભાઈ વાલાણી – વિંછીયા, કોળી સમાજના આગેવાન કાળુભાઈ મીઠાપરા, પ્રદેશ આમઆદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગંગાબેન મકવાણા, બોટાદ આમઆદમી પાર્ટીના પ્રમુખ અભિષેકભાઈ સોલંકી, કોળી સમાજના આગેવાનો દિપકભાઈ કામબડ, વલ્લભભાઈ મુલાણી, મનસુખભાઈ કાણોતરા, રાજુભાઈ સોલંકી, વિનુભાઈ સોલંકી, વિપુલભાઈ સાકળીયા, ભદ્રરેશભાઈ ડાભી, રમણીકભાઈ મુલાણી, જાવવભાઈ મેટાળીયા, ગઢડા રેશન શોપ ના શરિફભાઈ ગાજા, સહિત આગેવાનો રહ્યાં ઉપસ્થિત તેમજ બોટાદ જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયાના ગજેંદ્રભાઈ ખાચર, નવઘણભાઈ અલગોતર, પ્રભાકરભાઈ મોદી, ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, યાશીનભાઈ માંકડ , પ્રકાશભાઈ સોલંકી, હરપાલભાઈ ગઢવી, અલકેશભાઈ, જયરાજભાઈ ખાચર , હરેશભાઈ પટગીર, અશ્વિનભાઈ મકવાણા, પરેશભાઈ શેખ, નીરજભાઈ દવે, વિપુલભાઈ લુહાર, ગોપાલભાઈ બોળીયા, પારસભાઈ ગાંધી, રાજુભાઈ શાહ, ભોથાભાઈ શેખલીયા સહિત પત્રકારો તેમજ બોટાદ જીલ્લાના તમામ અધિકારીઓ,રાજકીય આગેવાનો,સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી વ્હાલી દિકરી મહેશ્વરી ને આશીર્વાદ આપ્યા હતા…
તસવીર:વિપુલ લુહાર,બોટાદ




