કબીર મંદિર ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા દિવ્ય ઉજવણી ———————————- વડોદરા કબીર મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુ ભાવિકો એ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની દિવ્ય ઉજવણી ગુરુ વંદના ગુરુ પરંપરા ના ઉપદેશ સાથે મનનીય સંદેશ આત્મ સમર્પણ ભાવ આધ્યાત્મિક જીવન આદર્શ અંગે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય સ્થિરપ્રજ્ઞ બની શ્રવણ કરતા હજારો શ્રાવકો વચ્ચે જીવન ઉપદેશ આપતા જણાવ્યું હતું કે ઉત્તમ આચરણ સમભાવ દ્રષ્ટિ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના વૈશ્વિક શાંતિ માટે બધુંત્વ ની ભાવના જેવા ગુણો નું આચરણ કરો નો સંદેશ આધુનિક જીવન શેલી બદલાતા સમીકરણો વચ્ચે શિક્ષણ શિસ્ત આદર્શ નાગરિક ધર્મ વિશે માર્મિક ટકોર મંદિર કરતા વાંચનલય તરફ જે ભીડ વળે ત્યારે ઉત્તમ સામાજિક પરિવર્તન આવી શકે સત્ય ના હિમાયતી બનો અહિંસા સંયમ નિયમ નું ગમે તેવી પ્રતિકુળ સ્થિતિ માં સ્થિર રહો નો સંદેશ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા