સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ નો સતસંગ યોજાયો શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ચાલીશા પઠન સુંદરકાંડ પાઠ માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની હાજરી દુરસદુર થી શિવકુંજ આશ્રમ સેવક સમુદાય ના શ્રધ્ધાળુ ભાવિકો શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ભજન ભોજન નો લાભ મેળવ્યો હતો શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ ના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે દિવ્ય સતસંગ સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો સતી રત્નો પૂજ્ય વરુણાનંદીજી અને રામેશ્વરાનંદીજી ની પાવન નિશ્રા માં દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓએ સહિત હજારો શ્રધ્ધાળુ ઓએ દર્શન પુજન અર્ચન કરી ધન્યતા વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા





