Gujarat

રાજકોટ માદક પદાર્થોનો નાશ કરી મુદ્દામાલ નો નિકાલ કરતી ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી.

રાજકોટ માદક પદાર્થોનો નાશ કરી મુદ્દામાલ નો નિકાલ કરતી ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી.

રાજકોટ શહેર તા.૨૪/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ NDPS ના કેસોના મુદ્દામાલનો નિકાલ કરવા સારૂ ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીની રચના કરેલ હોય જેમા અધ્યક્ષ તરીકે સજનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ રાજકોટ તથા સભ્ય તરીકે બી.બી.બસીયા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચ રાજકોટ શહેર તથા એસ.એમ.જાડેજા SOG શાખા રાજકોટ શહેરી રચના કરી અને નાર્કોટીક્સ ના મુદ્દામાલનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જે અનુસંધાને આજ રોજ તા.૨૩/૫/૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. જુના કટારીયા ગામ તા.ભચાઉં જી.કચ્છ (ભુજ) ખાતે રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળના કુલ-૩૪ ગુન્હાઓનો ફૂલ માદક પદાર્થોનો ભઠ્ઠીમાં નાખી નાશ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250524-WA0084.jpg