ઑસ્ટ્રેલિયા- મેલબોર્ન માં વિશ્વ યોગ ડે પર પ્રથમવાર ગુજરાતી વિનાયક વ્યાસ ને વોલેનટરી એવોર્ડ્સ એનાયત ———————– ઓસ્ટ્રેલિયા દુનિયા માં હેલ્થ નું મહત્ત્વ દરેક લોકો ને હોય ૧૧ મા ઇન્ટરનેશનલ યોગા ડે ના દિવસે ભારતીય એમાય ગુજરાતી વિનાયક વ્યાસ યોગચાર્ય તરીકે એવોર્ડ એનાયત કરાયો ભારતીય સંસ્કૃતિ માં તંદુરસ્તી માટે ના સંસ્કાર એટલે યોગ જે ભારત માં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માં છેલ્લા ૧૧ વર્ષ થી યોગા ડે ની ઉજવણી કરવામા આવતી હોય ત્યારે ઑસ્ટ્રેલિયા – વિક્ટોરિયા- મેલબોર્ન માં હજારો લોકો એ યોગા કર્યા. કાર્યક્રમ માં ઑસ્ટ્રેલિયા ના MP, MLA, કાઉન્સિલરો, જાપાન, તાઈવાન,અમેરિકા, ના એમબીસી મહાનુભાવો ની હાજરી માં આપણા ભારત દેશ ના ગુજરાત ના વતની વિનાયક વ્યાસ ને કોનસયુલર જનરલ શ્રી સુશીલકુમાર ના વરદહસ્તે વોલેટરરી એવોર્ડ્સ , સર્ટિફિકેટ,મેડલ,સર્ટિફિકેટ એનાયત થયો તે આપણા દેશ, ગુજરાત રાજ્ય તેમજ ઑસ્ટ્રેલિયા મા વસતા ભારતીયો માટે ગૌરવ રૂપ છે. સુરજ ચન્દ્ર વાદળ થી ઢંકાય નહિ તેમ આપણા ભારતીય વિશ્વ મા છવાયેલા રહે છે તેમ દિનેશભાઈ જોગાણી રેડક્રોસ સક્ષમ સાથે જોડાયેલા ઑસ્ટ્રેલિયા મેલબોર્ન ની યાદી માં જણાવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા
