રાજકોટ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ અરદારોને ગુમ થયેલા મોબાઇલ પરત અપાવતી ગાંધીગ્રામ-ર પોલીસ.
રાજકોટ શહેર તા.૨૪/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ઝોન-૨) જગદિશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇ ના માર્ગદર્શન આપેલ, જે અન્વયે P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ગાંધીગ્રામ-૨ (યુનિ) પો.સ્ટેના ના પ્રાદિત્યસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશન એ આવતી મોબાઇલ ચોરી તેમજ ગુમ ની અરજી પરથી તપાસ ના કામે CEIR PORTAL ની મદદથી અલગ-અલગ અરજદારોના કુલ-૧૭ મોબાઇલ જેની કિં રૂ.૪,૯૪,૩૧૦ શોધી પરત અપાવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.