Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ નું આયોજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ ૧૯૨૫ થી શાખામાં વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર ઉત્થાનનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. હવે વિશ્વમાં ભારતમાતાનો જય જયકાર થાય માટે. વર્ષ-૨૦૨૫ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે જેના અનુસંધાને અંબાજી તાલુકા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ’નું યાત્રાધામ અંબાજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અંબાજીને તાલુકો બાંધવામાં આવે છે જેમાં ૮૭ ગામોનો સમાવેશ થાય છે આજના એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ કાર્યક્રમમાં ૮૭ ગામો ના હિન્દુ સંગઠનો ના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંબાજી ખાતે હિન્દુ શક્તિ સંગમ જોવા મળ્યો હતો સંઘના ૧૦૦ વર્ષની શતાબ્દી પૂર્ણ થવા જઈ રહી છે આજે પણ ગની બધી વતો સમાજ માં ભ્રમ ફેલાવાનું કામ કરે છે
 
તેને અટકવાવનું કામ સ્વયમ સેવક કરે છે સંઘ નો શીનીક લોકો ને જાગૃત કરે છે અને જે લોકો આજે પણ સમાજમાં ભ્રમ ફેલાવાનું કર્યા કરે છે ત્યારે સ્વયમ સેવક લોકોને જગુત કરે છે તેના સાથે સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે સંઘને ત્યારે સો વર્ષમાં કરેલા જન સેવાના કાર્ય ને સ્વયંસેવકો સામે મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ચિંતનભાઈ ઉપાધ્યાયે પોતાનો ઉદબોધન આપ્યો હતો
અહેવાલ = વિક્રમ સરગર , અંબાજી