Gujarat

જીવદયા નું સુકૃત કાર્ય પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹.5 લાખ નું અનુદાન

જીવદયા નું સુકૃત કાર્ય પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹.5 લાખ નું અનુદાન

                                   

————————————-બોટાદ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹.5 લાખ નું અનુદાન પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓની સેવા માટે પ.પૂ.નૂતન ગુરુદેવનાં આદર્શ સુશ્રાવક તેમજ શ્રાવિકાજી તેમજ સાધ્વી રત્ના (બહેન સ્વામી) બા.બ્ર.પ.પૂ ચંદ્રિકાબાઈ મહાસતીજી તેમજ પ. પૂ અમિતાબાઈ મહાસતીજી ની અંતરિક્ષ પ્રેરણા થી મોરીલા વાળા હાલ દુબઇ શ્રીમતી જ્યોતિબેન હસમુખભાઈ કામદાર તરફથી માતુશ્રી. લાભકુંવરબેન.દલીચંદભાઈ કામદાર નાં સ્મરણાર્થે ₹.5,000,00 (પાંચ લાખ) અબોલ પશુઓનાં ઘાસચારા માં પ્રાપ્ત કરેલ છે શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ જીવદયા પ્રેમી શ્રીમતિ જયોતિબેન હસમુખભાઈ કામદાર,બંસરીબેન, નિલયભાઈ તેમજ સેજલબેન નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી જીવદયા નાં સુકૃત કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0121-1.jpg IMG-20250928-WA0120-0.jpg