ઉના ના સામાજિક કાર્યકર સર્વે ના લોકલાડીલા અલ્પેશ ભાઈ બાંભણીયા ના ધર્મપત્ની લોકગાયક શ્રીમતી રાજલબેન બારોટ નો આજે જન્મ દિવસ છે
જન્મ દિવસ એટલે ઇશ્વર તરફથી ભેટમાં મળેલા જીવનનુ એક નવુ વર્ષ નવી તક, નવા ઉત્સાહ, સ્વપ્ન અને સંકલ્પોને સાકાર કરવાનો અવસર દર વર્ષે આવતો જન્મદિવસ જીવન ને વધુ ઉન્નત બનાવવાની દિશામાં પ્રયાણ કરાવવાનો અવસર છે.
રચનાત્મક કાર્યકરો રાષ્ટ્ર માટે આશાનુ કિરણ છે. ઈશ્વરમાં શ્રધ્ધા અને (સ્વ) ના સાહસના સથવારે સફળતાનાં શિખરો સર કરો એવી આપના જન્મદિવસ નિમિતે શુભકામના પાઠવુ છુ.
તમારૂ આગામી વર્ષ તમને સ્મિત, સ્નેહની લાગણી, અને અન્ય ની ખુશીથી ભરપુર રહે. હુ આશા રાખુ છુ કે તમને કાયમ માટે યાદ રહે તે માટે પુષ્કળ મીઠી યાદો મળશે. આપ શ્રી ને અમારા પ્રેમ થી ભરેલા દિલ થી જન્મદિવસ ની શુભેચ્છા…/
આપના જન્મદિવસ નિમિતે સમગ્ર ગુજરાત જનતા કી જાનકારી ન્યુઝ પરીવાર નિ ટીમ દવારા આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન, શુભેચ્છાઓ