Gujarat

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવેલ.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવેલ.

રાજકોટ શહેર તા.૧૧/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ની સૂચના થી એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડા ના માર્ગદર્શન નીચે DCP ટ્રાફિક પૂજા યાદવ ની રાહબરી હેઠળ કલાક 10.30 થી 12 સુધી, રાજકોટ શહેરની જુદી-જુદી સરકારી કચેરી બહાર હેલ્મેટ નહિ પહેરેલા 231 વ્યક્તિઓના કેસો કરી 1,18,500 દંડ વસુલ કરવામાં આવેલ. આ હેલ્મેટ ડ્રાઈવ મહેરબાન DGP ના હેલ્મેટ ના કેસો કરવા સબંધી પત્ર અનુસંધાને કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250211-WA0025.jpg