Gujarat

સુમિટોમો કેમિકલ ઇન્ડિયા ના સૌજન્ય થી શિશુવિહાર દ્વારા હિમોગ્લોબીન તેમજદ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો

સુમિટોમો કેમિકલ ઇન્ડિયા ના સૌજન્ય થી શિશુવિહાર દ્વારા હિમોગ્લોબીન તેમજદ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો ———————————– ભાવનગર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રવીન્દ્રનાથ ટાગોર કન્યા પ્રાથમિક શાળા નંબર 20, ડાયમંડ ચોક,ભાવનગર. માં શિશુવિહાર સંસ્થા દ્વારા તારીખ 14 જુલાઈ 2025 એ યોજાયેલ આરોગ્ય તપાસ અંતર્ગત હિમોગ્લોબીન તેમજદ્રષ્ટિ ચકાસણી કુલ 77 વિદ્યાર્થીનીઓની આરોગ્ય તપાસ થઈ હતી…આ કાર્યક્રમમાં સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ના સીએસઆર હેડ શ્રી વનરાજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંકલન અનિલ બોરીચાએ કર્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250716-WA0073-1.jpg IMG-20250716-WA0075-0.jpg