“જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો” મેવાડ જૈન યુવક પરિષદ ની પ્રેરણા એ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ને ચક્ષુદાન
————————————–સુરત મેવાડ જૈન યુવક પરિષદ ના કન્વીનર વિકાસભાઈ શાહ ના પ્રેરણા થી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ને ચક્ષુદાન પ્રેમચંદભાઈ શાહ ના લસાણી આમેટ ગામના વતની હાલ સુરત ભટાર રહેતા પ્રેમચંદભાઈ
ના ધર્મપત્ની સુંદરબાઈ નું દેહાંવસાન થતા
પ્રેમચંદભાઈ અને એમના પુત્રરત્ન કિશન રાજ અને સંયમ કુમાર તેમજ પુત્રીરત્ન દિવ્યાબેન જીતેન્દ્રભાઈ બાબેલ અને કિરણબેન વિકાસભાઈ ગાંધી ની સ્વીકૃતિ બાદ લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડોક્ટર રાજ કિશોરભાઈ દ્વારા ચક્ષુદાન લેવામાં આવ્યું લોક દ્રષ્ટિ ચક્ષુબેંક સોસાયટી ના ચેરમેન હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સુરત અને દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ અને એલ લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ માંગરોળીયા જગદીશભાઈ બોદરા અને લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ના ટ્રસ્ટ્રી ઓ દ્વારા સદગત ચક્ષુદાતા સુંદરબાઈ પરિવાર ને સાંત્વના પાઠવી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી મેવાડ જૈન યુવક પરિષદના અધ્યક્ષ મનીષભાઈ અને વિકાસભાઈ શાહ દ્વારા હદય સ્પર્શી અપીલ કરી ચક્ષુદાન કરવા માટે મેવાડ જૈન યુવક પરિષદ અને લોકદ્રષ્ટિ જેવી સંસ્થા નો સંપર્ક કરી ચક્ષુદાન જરૂર કરાવો જેથી કરીને અંધત્વ નિવારી શકાય અને ચક્ષુદાતા ઓના ઉદારતા ભર્યા દાન થી અંધજનો પણ દુનિયા જોઈ શકે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા