માણાવદરમાં પાંચ વર્ષના બાળકે રમઝાન માસમાં રોજુ રાખ્યું
જુનાગઢ જીલ્લાના માણાવદર ગામમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા કાઝી મહમદ જુનેદ મહમદ મીયા ના પુત્ર ” કાઝી ફહીમ” એ પાંચ (૫) વર્ષ ની નાની ઉંમરે ધોમધખતા તાપમાં પ્રથમ રોજુ રાખીને ખુદાની બંદગી કરી દેશ અને દુનિયામા શાંતી તથા ભાઈચારા માટે દુઆ કરી હતી આ તકે મુસ્લિમ બિરાદરો સગા- સંબંધીઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓ તરફથી શુભેચ્છા પાઠવી હતી….
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર