Gujarat

મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી ર્ડો મનસુખભાઇ માંડવીયા ની કાર્યકરો સાથે મુલાકાત

મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી ર્ડો મનસુખભાઇ માંડવીયા ની કાર્યકરો સાથે મુલાકાત

ભાજપ ના આગેવાનો યુવા કાર્યકરો સંગઠન ના હોદેદારો સહિત ઉપસ્થિત રહ્યા

પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ ભાઈ માંડવીયાની જૂનાગઢ જિલ્લા અને મેંદરડા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પદા અધિકારીઓ સહિતનાઓ સાથે શુભેચ્છા
મુલાકાત કરવામાં આવી હતી સાથે સાથે કાર્યકતાઓ ને માર્ગદષિત કરેલ જેમાં જિલ્લા અધ્યક્ષ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ભાઇ ઠુંમ્મર, ધારાસભ્ય શ્રી, હિરેનભાઈ સોલંકી,માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી,ચિરાગભાઈ રાજાણી, પત્રકાર કમલેશ ભાઈ મહેતા તેમજ ભારતીય જનતા પાર્ટી ના સિનિયર આગેવાનો, કાર્યકરો સહિત ના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250928-WA0066-2.jpg IMG-20250928-WA0068-1.jpg IMG-20250928-WA0067-0.jpg