Gujarat

સમસ્ત મહાજન ના મોભી ગીરીશભાઈ શાહ ની અધ્યક્ષતા માં કોન્ફરન્સ પ્રેસ મીડિયા ને આમંત્રણ

સમસ્ત મહાજન ના મોભી ગીરીશભાઈ શાહ ની અધ્યક્ષતા માં કોન્ફરન્સ પ્રેસ મીડિયા ને આમંત્રણ

રાજકોટ વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત તથા સમગ્ર ભારતમાં જીવદયા-માનવતાના જે સદકાર્યો થઈ રહ્યાં છે તેની માહિતી અને ભવિષ્યના આયોજનો અંગેની માહિતી આપ સૌ મીડિયાના મિત્રોને આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.આપના લોકપ્રિય માધ્યમનાં પત્રકાર મિત્ર/પ્રતિનિધી/પ્રેસ ફોટોગ્રાફર/કેમેરામેનને કવરેજ માટે પ્રેસ કોન્ફરન્સમાં મોકલવા નમ્ર વિનંતી સહ આમંત્રણ છે.પ્રેસ કોન્ફરન્સ
સ્થળઃભાભા હોટલ (ગ્રાઉન્ડ ફ્લોર)મહાત્મા ગાંધી મ્યુઝીયમની સામે પંચનાથ રોડ રાજકોટ સમયઃ બપોરે 01-00 કલાકે તારીખ :07/06/2025, શનિવાર.યોજાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250606-WA0090.jpg