Gujarat

કુંભણ શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો –

કુંભણ શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો ——————————— પાલીતાણા તાલુકાના કુંભણ ગામે પૂર્વ ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી દ્વારા સંચાલિત “શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક ટ્રસ્ટ – કુંભણ” દ્વારા કન્યા છાત્રાલયના નવીનતમ ભવનના ઉદ્દઘાટન સમારોહ તેમજ કુમાર છાત્રાલય ભવનના ખાતમુહૂર્ત સમારોહમાં ચાંપરડા આશ્રમના પરમ પૂજ્ય શ્રીમુક્તાનંદજી મહારાજના સાનિધ્યમાં, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન સાહેબ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમમાં ખોડલધામ અને ગુજરાત પ્રદેશ ના પૂર્વ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે હાજરી આપી, છાત્રાલયના વિદ્યાર્થીઓને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને ખૂબ સુંદર છાત્રાલય નિર્માણ અને આજના સફળ કાર્યક્રમના આયોજન બદલ વાઘાણી પરીવારને શુભેચ્છાઓ પાઠવી. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250727-WA0139.jpg