Gujarat

લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર….

લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર…. ————————————-લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળા અને રીજીયા જેમ્સ પરીવાર દ્વારા 15 મી ઓગષ્ટ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રીજીયા પરિવારે સેવા ની સુવાસ પાથરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારત નો 79 મો સ્વતંત્ર પર્વ એટલે 15 મી ઓગષ્ટ નિમીતે પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળામાં યોજેલ ધ્વજવંદન કાર્યક્રમ માં સુરત ના કતારગામ ખાતે આવેલ રીજીયા જેમ્સ મેનેજીંગ ડિરેકટર નાગજીભાઈ વિઠ્ઠલભાઈ રીજીયા પરસોતમભાઈ કરમશીભાઈ રીજીયા વલ્લભભાઈ રીજીયા ( વી.ડી ) તથા ભુપતભાઈ લાઠીયા પોપટ દાદાના પરિવારજનો ની ઉપસ્થિતિ માં સમસ્ત ગામના આગેવાનો ની હાજરી માં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તક અને કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું રીજીયા જેમ્સ નોખી અને અનોખી સેવા માટે આગળ ધરાવતુ નામ છે ત્યારે આજરોજ ના દિવસે રાષ્ટ્રીય પર્વ નિમિતે પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળા દ્વારા આયોજીત ઘ્વજવંદન કાર્યક્રમ માં હાજરી આપી તમામ દિકરી દીકરા ઑને પુસ્તક અને કપડાં આપી સન્માનીત કર્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0128-1.jpg IMG-20250817-WA0129-0.jpg