મેંદરડા : હિન્દુ સમાજના આરાધ્યા દેવ રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મીકિ જન્મ જયંતી ઉજવાય
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાલ્મિકી સમાજ ના લોકો સહિત ઉપસ્થિત રહ્યા
હિન્દુ સમાજના આરાધ્યા દેવ રામાયણ રચયિતા મહર્ષિ વાલ્મીકિ જન્મ જયંતી વાલ્મિકી સમાજમાં ઉજવવામાં આવેલ જેમાં ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
વાલ્મિકી જયંતિ ની ઉજવણી કરવામાં આવી જેમાં વાલ્મિકી સમાજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મેંદરડા દ્વારા વાલ્મિકી સમાજ ના ભઈઓ બહેનો બાળકો સહિત નાઓ ને રૂબરૂ મળી ને વાલ્મિકી સમાજ ને સાથે રાખી વાલ્મિકી રૂષી ની પુજા અર્ચના આરતી સહિત ના કાર્યક્રમો કરવામાં આવેલ હતાં અને વાલ્મિકી જયંતિ ની ઉજવણી કરવામાં આવેલ હતી
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા