મેંદરડા સોનાપુરી નો જીર્ણોધાર થયો ને એક મહિનો પુર્ણ થતા સોનાપુરી સેવા સમિતિ મેંદરડા દ્વારા સત્સંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા કૃષ્ણ નગર સોસાયટી ના શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ ની બહેનો અને સામા કાંઠા ના શ્રી સીતારામ સત્સંગ મંડળ ની બહેનો દ્વારા રામધુન તેમજ કિર્તન નું આયોજન કરેલ હતું ને કિર્તન ની રમઝટ બોલાવી હતી ત્યારે સમગ્ર સોનાપુરી ભક્તિ ના નાદ સાથે ગુંજી ઉઠયુ હતુ
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા



