મજલિસઍ હમદર્દ મીલ્લતના પ્રમુખ તરીકે ફરી વખત સૈયદ અહમદમીયા બાપુ, ઉપ પ્રમુખ તરીકે મૌલાના અ.અઝીઝ પીર, જનરલ સેક્રેટરી તરીકે ફરી વખત હસનભાઈ વરામ તેમજ ખજાનચી તરીકે માસ્ટર હસનભાઈ ભેદા ની નિમણૂક કરવામાં આવી , આજે હમદર્દને મિલ્લતના હોદેદારો ની ત્રણ વર્ષ ની મુદત પુર્ણ થતા જનરલ બોર્ડની મીટીંગ યોજાય હતી જેમાં ટ્રસ્ટના સીનીયર સભ્ય એવા ઓસમાણ ભાઈ આરબને ચુંટણી સમીતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા તેમણે પ્રકીયા પુર્ણ કરી નવા હોદ્દેદારોની બીનહરીફ નિમણૂક થતાં મુબારકબાદી આપી હતી, આજની આ મીટીંગ માં 9 સભ્યની કારોબારી સમીતી તેમજ વિવિધ સભ્યની શિક્ષણ, બાંધકામ, સહીતની સમીતી ની બનાવામા આવી હતી, આજની આ મીટીંગ માં મજલિસઍ હમદર્દને મિલ્લત દ્રારા શરુ કરવામાં આવેલ ત્રણ કરોડના ખર્ચે નવા શિક્ષણ સંકુલ વિશે ચર્ચા કરવામાં આવી હતી,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

