Gujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના તમામ આયામો ની બેઠક

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના તમામ આયામો ની બેઠક ———————————– મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ વિવિધ આયામો ની મીટીંગ તા.૦૬/૦૭/૨૫ રવિવારે મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ગીરીશભાઈ ઘેલાણી વાલેરાભાઈ રાઠોડ મનસુખભાઈ રૈયાણી રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી શ્રી મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત પ્રમુખ સી કે પટેલ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ કનુભાઇ દવે રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત મંત્રી શ્રી મનહરભાઈ ચાવડા રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત મંત્રી શ્રી બીજલભાઈ રબારી રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત મંત્રી ચન્દુ ભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ગીરીરાજ સિંહ રાણા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વ્યક્તીગત હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરાયું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250706-WA0102.jpg