નવરાત્રી માં નવ જાગૃતિ મોટા વરાછા વૃંદાવન રેસિડેન્સી નવરાત્રી મહોત્સવ માં સામાજિક બદીઓ હટાવવા અભિયાન
સુરતમાં સામાજિક બદીઓ હટાવવા મોટા વરાછા ના વૃંદાવન રેસિડેન્સી માં નવરાત્રી મહોત્સવ દરમિયાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજ રોજ સામાજિક બદીઓને ખતમ કરવા વૃંદાવન રેસીડન્સીમાં જાગૃતિ કાર્યક્રમ પાટીદાર સમાજને અધઃપતન તરફ ધકેલતી બદીઓ સામે લડી લેવાના મુંડમાં સુરતના પાટીદાર વિસ્તારોમાં દરેક સોસાયટીમાં મીટીંગો કરવામાં આવશે સામાજિક ક્રાંતિ થાય તે માટે પાટીદાર પંચાયત કાર્યક્રમ કરી આગામી રુપરેખા નક્કી કરવામાં આવશે
સામાજિક બદીઓ ભાગેડું લગ્નમાં માતાપિતાની ફરજિયાત સહી ડ્રગ્સના ચુંગાલમાંથી મુક્તિ હનીટ્રેપ
સાઇબર ફ્રોડ રહેણાંક વિસ્તારોમાં હોટલોના (ગેસ્ટ હાઉસ ) દૂષણો હટાવવા યુવા અગ્રણી વિજય માંગુકિયા (મહાદેવ) મહેશ પટેલ સહિત યુવા અગ્રણી ઓ દ્વારા સામાજિક જાગૃતિ માં અનોખું અભિયાન હદય સ્પર્શી સંદેશ આપતા વિજયભાઈ માંગુકિયા દ્વારા સામાજિક સંરચના માટે માર્મિક ટકોર કરતા ઉદારણ સાથે વિચાર પ્રેરક શીખ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા